ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૧ ગ્લાસપાણી
  2. પતા તુલસી
  3. પતા ફુદીનો
  4. ૧ ચમચીઆદુ છીણેલુ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીઅજમો
  7. લવિંગ
  8. મરી
  9. તજ
  10. ૧/૨ ચમચીલીંબુ
  11. ૧ ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    એક તપેલીમાં એક ગ્લાસ ગરમ પાણી કરો.

  2. 2

    તેમા બધો મસાલો નાખી 15 મિનિટ ઉકળવા દો. 1/2 પાણી થઇ જાય ત્યાં સુધી ઉકળવા દો.

  3. 3

    ત્યાર પછી લીંબુ નાખી.એક ગ્લાસ મા ગારી લો. આ ઉકાળો શરદી ખાંસી અને ફલૂ સામે રક્ષણ આપે છે. અત્યારે ખાસ પીવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

ટિપ્પણીઓ

Similar Recipes