કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો

તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
પાંચ લોકો માટે
  • 1 મોટો વાટકો બાસમતી ચોખા
  • 1 વાટકો તુવેર દાર
  • જરૂર મુજબ પાણી
  • 2 નંગતમાલપત્ર
  • 2 નંગસુકા લાલ મરચા
  • 2 નંગતજ
  • 2 નંગબાદિયા
  • 2 નંગલવિંગ
  • 1 ચમચો તેલ અને 1 ચમચી ઘી વઘાર માટે
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • 2 ચમચીમરચાની ભૂકી
  • 1/2 ચમચી હળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક મોટા બાઉલમાં ચોખા લો અને તેમાં તુવેર દાળ ઉમેરો તે બંને હાથની મદદથી મિક્સ કરી લો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ બંને મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ત્રણથી ચાર વાર પાણીની મદદથી ધોઈ લો જોઈ લીધા બાદ તેમાંથી બધું જ પાણી કાઢી નાખો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ બંને પાણીની મદદથી ધોવાઈ જાય ત્યારબાદ એકુ કર લો એમાં એક ચમચો તેલ અને ૧ ચમચી ઘી ઉમેરો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બંને જ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ૧ ચમચી રાઈ રાઈ તતડી જાય ત્યારે તેમાં જીરું અને લાલ મરચું તમાલપત્ર તજ લવિંગ તે બધું જ ઉમેરી દો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ બધું ઉમેર્યા બાદ તેમાં ચપટીક હિંગ નાખો અને ત્યારબાદ તેમાં બે કરશિયા પાણી ઉમેરો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાણી ઉમેર્યા બાદ તેમાં 1/2ચમચી હળદર બે ચમચી મરચાની ભૂકી અને એક ચમચી ગરમ મસાલો ઉમેરો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ મસાલો ઉમેર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને ત્યારબાદ તેને ચમચાથી મદદથી મિક્સ કરી લો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દો અને ત્યારબાદ આપણે દાળ અને ચોખા ધોયા હતા તેને કુકરમાં ઉમેરી દો અને ત્યારબાદ ચમચાની મદદથી બધાને મિક્સ કરી લો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ કૂકરના ઢાંકણ આને બંધ કરી દો અને તેને ૪ સીટી થવા દો ૪ સિટી થઈ જાય ત્યારબાદ તેને ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ માટે રાખો તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ તુવેરદાળની ખીચડી તેને ડુંગળી ટામેટાં ના કચુંબર અને પાપડ સાથે સર્વ કરો

    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તુવેર દાળની ખિચડી(Tuver dal ni khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર October 28, 2020 06:20

ટિપ્પણીઓ (6)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
November 07, 2020 01:33
Mst😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર દાળ ખીચડી તુવેર દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
  2. રવા ના ઘૂઘરા (Rava Ghughra Recipe In Gujarati)
  3. કિનવા મસાલા ખીચડી.(Quinova masala khichdi recipe in Gujarati)
  4. કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
  5. ઓટ્સ બટરમિલ્ક સોડા (Oats buttermilk soda recipe in Gujarati)
  1. સેવ ટામેટા નું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
  2. વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)
  3. ગાર્લિક બટર (Garlic Butter Recipe In Gujarati)
  4. બટેટા વડાં (Bateta Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13934712
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close