કસાટા પૌવા (Kasata Paua Recipe In Gujarati)

Osam October
શરદપૂનમ ની રાત્રે દૂધ પૌવા ખાવાનો રિવાજ હોય છે ...આજકાલ સાદા દુધપોવા ખાવાને બદલે કંઇક અલગ રીતે નવા સ્વાદ સાથે ખાવાનો કંઇક અલગ જ મજા હોય છે ...આ ફ્લેવર્સ વાળા પોવા બધી જગ્યા એ સહેલાઇ થી મળતા નથી એટલે મે ઘર માં કોશિશ કરી છે ...કારણ અમારા ઘર માં બધા ના પ્રિય છે..

રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ માં નાયલોન પૌવા લો
- 2
હવે તેમાં એક એક કરી ને બધા કલર ને પાણી સાથે અલગ અલગ મિક્સ કરી પોવાં પર સ્પ્રે કરતા જાવ
- 3
હવે તેમાં મિલ્ક પાઉડર, કસ્ટર્ડ પાઉડર વેનિલા ઍસન્સ મિક્સ કરો
- 4
હવે બદામ પીસ્તા કતરણ નાખી મિક્સ કરી લો
- 5
હવે ૫_૭ મિનીટ એક ડિશ માં લઇ હવા મા સુકાવા દો
- 6
હવે જરૂર મુજબ દૂધ મા પૌવા ૨_૫ મિનિટ ઉકાળી શરદપૂનમ માટે દૂધ પૌવા તૈયાર કરી લો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)