મરચા ની કઢી (Marcha Ni Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને પાણી માં ધોઈ ને કોરા કરો ને ચીરા પાડી દો
- 2
1 બાઉલ માં થોડો ચણા ની લોટ લો તેમાં સ્વાાનુસાર મીઠું..હળદર.. ધાણા જીરું..લીલાં ધાણા ને થોડું તેલ નાખી ને આચાર બનાવી ને મરચા માં ભરો
- 3
ભરેલા મરચાં ને તેલ મા શેકી લેવા
- 4
ત્યાર બાદ કડાઈ મા તેલ મૂકી ને રાઈ.. જીરું..લસણ ની પેસ્ટ...મીઠો લીમડો નાખો
- 5
1બાઉલ માં છાસ ની સાથે ચણા નો લોટ મીઠું..મિક્સ કરો ને કડાઈ વાલા તેલ મા ના નાખી ને ઉકાળો
- 6
ત્યાર બાદ તે કઢી ઉકળી જાય એટલે કે પાકી જાય
- 7
તેમાં તેલ મા શેકેલા મરચા છે તે કઢી માં મૂકી દો ને થોડી વાર રેવા દો ને ત્યાર બાદ
- 8
ત્યાર છે મરચાની કઢી
- 9
મરચા ની ક્ષી ને બાજરા ના રોટલા સાથે ખાવાની મઝા પડી જાય છે ગામડે તો ઠંડી માં સાંજે ખાવાની બહુ મજા આવે છે
- 10
ગુજરાતી કાઠિયાવાડી સ્પેશલ ભાણું માં ચાલે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
ભીંડા ની કઢી વિથ રાઈસ (Bhindi kadhi Recipe In Gujarati)
#goldenapron3#week15#bhindi#ચોખા#ભાત Vandna bosamiya -
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13923520
ટિપ્પણીઓ