ઓનિયન પોટેટો પુલાવ (Onion potato pulav recipe in Gujarati)

Bhagyashree Yash @Yashshree_91291
ઓનિયન પોટેટો પુલાવ (Onion potato pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ મૂકી તેમા રાઈ હિંગ લીમડો સૂકા લાલ મરચા નાખી વઘાર કરો
- 2
વઘાર થઈ જાય પછી તેમાં ડુંગળી અને બટેટા ઉમેરો એ બંને સતલાઈ જાય પછી તેમાં બધા સૂકા મસાલા કરો થોડું પાણી ઉમેરો અને બે સીટી કરો
- 3
પુલાવ બનાવવા માટે ચોખાને બે પાણીથી ધોઈ જરૂર મુજબ પાણી નાખી ગેસ પર મૂકો તેમાં થોડું મીઠું ઉમેરો થોડી થોડી વારે હળવા હાથે હલાવતા રહો ચોખા ચઢી જાય એટલે ગેસ બંધ કરી ભાતને ઓસા વી લો
- 4
ભાત થોડા ઠંડા પડે પછી જે ડુંગળી બટેટા ચડી ગયા છે તેમાં બધા ભાત ઉમેરી દો જો તમને મસાલેદાર ભાવતું હોય તો તમે ગરમ મસાલો પણ ઉપર ઉમેરી શકો છો આ પુલાવ દહીં, લીલા મરચાં, અને પાપડ સાથે ખુબ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13998758



ટિપ્પણીઓ (2)