મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Rita Joshi
Rita Joshi @cook_27182976

મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
3 vyakti
  1. ૧ મોટો વાટકો બેસન
  2. જૂડી મેથી ની ભાજી
  3. ચપટીસજી ના ફૂલ
  4. જરૂર મુજબ તળવા માટે તેલ
  5. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    એક તપેલી માં બેસન લઈ તેમાં મેથી જીની સમારી ને નાખવી.સોડા નાખી ખીરું બનાવવું

  2. 2

    એક પેન માં તેલ મૂકી ગરમ કરી તેમાં ભજીયા મૂકો.

  3. 3

    રેડી છે મસ્ત મજાના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Joshi
Rita Joshi @cook_27182976
પર

Similar Recipes