કેપચીનો કોફી(cappuccino coffee recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપમાં કોફી પાઉડર ખાંડ અને એક ચમચી પાણી ઉમેરવુ.
- 2
પછી તેને હલાવતા રહેવું પાંચ મિનિટ પછી બીજી ચમચી પાણી ઉમેરી clockwise દિશામાં હલાવતા રહેવું કુલ દસ મિનિટ જેવું હલાવો જેથી કોફી ની પેસ્ટ તૈયાર થશે.
- 3
હવે બીજા કપ માં તૈયાર કરેલી પેસ્ટ માંથી એક ચમચી પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં ગરમ દૂધ ઉમેરો.
- 4
દૂધ ઉમેર્યા પછી તેને હલાવી લેવું ત્યારબાદ ઉપરથી થોડી પેસ્ટ નાખવી અને આ પેસ્ટને ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005938














ટિપ્પણીઓ (4)