મુખવાસ(Mukhvas Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વરીયાળી શેકી લેવી ત્યારબાદ ખમણ શેકી લેવું ટોપરાનું
- 2
ત્યારબાદ ખાંડ નો ભૂકો કરવો વરીયાળી શેકાઈ જાય પછી તેનો મિક્સરમાં અધકચરો ભૂકો કરવો ત્યારબાદ તેમાં જેઠીમધ નો પાઉડર તજનો પાઉડર ટોપરાનું ખમણ અજમા લવિંગ ભીખા એ બધું પાઉડર કરી મિક્સ કરી દેવું તેમાં ઈજમેટના ફૂલ પણ એડ કરવા
- 3
કોરોના માં ગળામાં દુખતું હોય તેના માટે આ મુખવાસ ખુબ જ સારો છે તૈયાર છે આપણું દર દિવાળી સ્પેશિયલ મુખવાસ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14060021









ટિપ્પણીઓ