પૂરી મા અલગ અલગ વેરાયટી જોવા મળે છે જેમાં મેં મેદા ની પૂરી બનાવી છે. #GA4#WEEK9
પહેલા મેંદો ચાડી ને તેલ, મીઠું રવો નાખી લોટ બાંધી દેવો. ૨૦ મિનિટ ઢાંકીને રહેવા દેવો.
પછી નાની ગોળીઓ બનાવી પૂરી બનાવી તે મા ચાકુથી નાની લીટી કરાવી જેથી ફુલે નહીં
પછી ગુલાબી રંગ થાય ત્યાં સુધી તળવા ખાવામાં સરસ લાગે છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ