કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

#GA4
#week10
#cheese
નાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે.

#GA4
#week10
#cheese
નાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે.

વધુ વાંચો

ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

#GA4
#week10
#cheese
નાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે.

#GA4
#week10
#cheese
નાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨
  • ૩ કપમેંદો
  • ૩ ચમચીદહીં
  • ૧ ચમચીબેકિંગ પાઉડર
  • ૩ ચમચીતેલ
  • ૨૦૦ ગ્રામ ચીઝ
  • ૧ વાટકીઝીણી સમારેલી કોથમીર
  • ૧ ચમચીખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પાણી,તેલ, ખાંડ, મીઠું, દહીં નાખી થોડું (સતપ) ગરમ કરી લેવું

  2. 2

    એક મોટા બાઉલમાં મેંદાનો લોટ તેમાં બેકિંગ પાઉડર ઉમેરી ચાળી લેવો હવે તેમાં થોડું થોડું ગરમ કરેલું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો અને ૧ કલાક માટે રેસ્ટ કરવા મૂકી દેવો

    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજું એક બાઉલમાં બધી જ ચીઝ ખમણી લેવી અને તેમાં કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવું

    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટને એક કલાક થાઈ એટલે લોટ ને સરખું મસળી અને સરખા ભાગે લુઆ બનાવી લેવા હવે એક લુઉ પાટલા પર થોડું વણી લેવું અને તેમાં ચીઝ નું સ્ટફિંગ ભરી નાન વણી લેવું

    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગેસ પર તવો ગરમ કરવા મૂકવું નાન ની એક સાઇડ પાણી લગાડી પાણી વાળા ભાંગ ને તવા પર શેકવા માટે મુકવું

    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તવા ને ઉલટું કરીને નાન બીજી સાઈડ શેકવું

    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નાન શેકાઈ જાય એટલે તવા ને પલટાવી લેવો તો તૈયાર છે ચીઝ નાન,નાન પર બટર અથવા ધી લગાવી સબ્જી કે દાળ સાથે ગરમાગરમ પીરસવા

    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Shah
Sonal Shah @Sonal_14
પર November 21, 2020 11:50
I love Cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 23, 2020 14:26
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ નાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
  2. માઇનસ્ટ્રોન સૂપ(Minestrone soup recipe in gujarati)
  3. હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
  4. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  5. પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
  1. વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
  2. કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
  3. દહીં વડા(Dahi vada Recipe in Gujarati)
  4. પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086170
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close