રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ અને મગ ની દાળ ને થોય ને રાત્રે પલાળી દેવી પછી બીજા દિવસે સવારે એની પેસ્ટ રેડી કરી લ્યો
- 2
પછી આથો આવવા દેવો પછી એમાં મીઠું એડ કરી થોડું પાણી એડ કરી ને એમાંથી વડા ઉતારી લેવા ત્યારબાદ એક તપેલી માં પાણી નાખી એમાં બનાવેલા વડા એડ કરી ને પલાળવા થોડા સોફ્ટ થાય એટલે સેર્વિંગ બોઉલ માં લઇ લો
- 3
પછી એના પાર દહીં પોર કરો પછી એના પર બે ચટણી જીરું પાઉડર અને લાલ મરચું પાઉડર ભભરાવો પછી કોથમીર થી ગાર્નિશ કરો
- 4
દહીં ને એક્દુમ ચિલ્લેડ રાખવું અને ક્રીમી રાખવું એટલે દહીં વડા નો ટેસ્ટ એક્દુમ સરસ આવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
-
-
ફ્રિજ કોલ્ડ દહીં વડા(dahi vada recipe in gujarati)
#સાતમશીતળા સાતમ એ ગુજરાતી ની ખુબ મોટો તહેવાર છે આદિવસે ઠંડુ ખાવા નો મહિમા છે માટે બધાં છઠ ના દિવસે રસોઈ બનાવે છે. અને સાતમ ના દિવસે ઠંડુ ખાય છે. આજે મેં દહીં વડા ની રેસિપી મૂકી છે. Daxita Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086188
ટિપ્પણીઓ