ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)

ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી,તેલ, ખાંડ, મીઠું, દહીં નાખી થોડું (સતપ) ગરમ કરી લેવું
- 2
એક મોટા બાઉલમાં મેંદાનો લોટ તેમાં બેકિંગ પાઉડર ઉમેરી ચાળી લેવો હવે તેમાં થોડું થોડું ગરમ કરેલું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો અને ૧ કલાક માટે રેસ્ટ કરવા મૂકી દેવો
- 3
બીજું એક બાઉલમાં બધી જ ચીઝ ખમણી લેવી અને તેમાં કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવું
- 4
લોટને એક કલાક થાઈ એટલે લોટ ને સરખું મસળી અને સરખા ભાગે લુઆ બનાવી લેવા હવે એક લુઉ પાટલા પર થોડું વણી લેવું અને તેમાં ચીઝ નું સ્ટફિંગ ભરી નાન વણી લેવું
- 5
ગેસ પર તવો ગરમ કરવા મૂકવું નાન ની એક સાઇડ પાણી લગાડી પાણી વાળા ભાંગ ને તવા પર શેકવા માટે મુકવું
- 6
તવા ને ઉલટું કરીને નાન બીજી સાઈડ શેકવું
- 7
નાન શેકાઈ જાય એટલે તવા ને પલટાવી લેવો તો તૈયાર છે ચીઝ નાન,નાન પર બટર અથવા ધી લગાવી સબ્જી કે દાળ સાથે ગરમાગરમ પીરસવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
#સુપરશેફ2 આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે... Megha Vyas -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
-
અમૃતસરી ચુર ચુર નાન(chur chur naan recipe in Gujarati)
ચુર ચુર નાન એ કોઈપણ પંજાબી સબ્જી સાથે તથા દાલ મખની કે દહીં સાથે ખાઈ શકો છો નાનની અંદર પનીર તથા બટેટા અને બીજા મસાલા નું સ્ટફિંગ કરવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે તે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી હોય છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ30 Sonal Shah -
તવા બટર નાન (Tava Butter Naan Recipe In Gujarati)
#NRCપંજાબી સબ્જી સાથે બટર નાન કે બટર રોટી ખૂબ સરસ લાગે. આજે મેં ઘંઉના લોટ માંથી જ તવા બટર રોટી બનાવી છે સાથે પનીર ની પંજાબી સબ્જી. Dr. Pushpa Dixit -
-
ચીઝ બટર નાન (Cheese Butter Naan Recipe In Gujarati)
ચીઝ બટર નાનCheese Butter Naanમને નાન વધારે કંઈ ભાવતી વાનગી નથી પણ જો આ રીતે ચીઝ બટર નાન મળે તો જલસો થઈ જાય.મે વિચાર્યુ કે કેમ ના આપડે ઘરે આ નાન બનાવીયે તો ફર્સ્ટ ટ્રાયલ સક્સેસ્ફૂલ થયો. ઘર માં બધાને ખુબ ખુબ ગમી ગઈતો ચોલો બનાવીયે Deepa Patel -
નાન(naan recipe in Gujarati)
મને નાન અને પંજાબી સબ્જી ખૂબ જ ભાવે... કોને ના ભાવે😁 અને આ વખતે cookped પરથી અનુસરી ને મે બનાવી છે Swara Mehta -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
ચીઝ નાન(cheese nan recipe in Gujarati)
#GA4#Week10નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ચુર ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpad ચુર ચુર નાન એક પંજાબી નાન છે. આ નાન અમૃતસરી ચુર ચુર નાન તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. આ નાન બનાવવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકા અને પનીર માંથી બનાવેલા સ્ટફિંગ નો ઉપયોગ કરીને આ નાન ને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. બાફેલા બટેટાના માવામાં ખમણેલું પનીર ઉમેરી તેમાં વિવિધ મસાલા, આદુ-મરચા અને ડુંગળી ઉમેરી આ સ્ટફિંગને તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ નાન કે રોટીને પીરસતી વખતે તેની સાથે કોઈ સબ્જી કે બીજી સાઈડ ડીશ ની જરૂર પડે છે પરંતુ આ નાનમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું સ્ટફિંગ ભરવામાં આવે છે તેથી આ નાનને કોઈ પણ સાઈડ ડીશ વગર પણ એન્જોય કરી શકાય છે. Asmita Rupani -
-
-
તંદૂરી નાન(tanduri naan recipe in Gujarati)
#સુપરશેફ2#weak2#ફલોસૅ/લોટહેલો ફ્રેન્ડ્સ આ નાન એકદમ સોફ્ટ બને છે અને ઈઝી પણ છે. આપણે તેને કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ છે. થોડી ઠંડી થઈ ગઈ હોય તો પણ તે સોફ્ટ રહે છે. Falguni Nagadiya -
નાન (Naan Recipe in Gujarati)
આપણે થોડા થોડા દિવસે તો પંજાબી સબ્જી બનાવી જ લેતા હોઈએ છીએ તો આ સાથે તમે અહીં બતાવેલા નાન બનાવશો તો વધારે સ્વાદીષ્ટ લાગશે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
આપણે પંજાબી સબ્જી તો ઘરે સરસ જ બનાવતા હોઈએ છીએ તો પણ ઢાબા સ્ટાઇલ સબ્જી ની વાત જ અલગ હોય છે. એનો ટેસ્ટ અને ફ્લેવર અલગ જ હોય છે. એવો ટેસ્ટ રેસ્ટોરન્ટ ની સબ્જી માં પણ નથી હોતો. આજે મેં અહીંયા 1 આવી જ સબ્જી બનાવી છે જે એકદમ ઢાબા સ્ટાઇલ છે અને ખાવા માં એટલી tempting છે કે આંગળી ચાટતા રહી જશો. જોડે મેં 6 ટાઇપ ની નાન બનાવી છે જે સબ્જી જોડે કોમ્બિનેશન માં એકદમ પરફેક્ટ મેચ થાય છે.#North #નોર્થ Nidhi Desai -
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
-
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
#NRCદરેક પંજાબી cuisine માં અનેક પ્રકાર ની નાન બનાવાય છે.મેંદા અને ઘઉંના લોટ ની પણ બને છે..આજે મે typical મેંદા માં થી બનતી બટર નાન બનાવી છે ,અને છોલે મસાલા સાથે સર્વ કરી છે. Sangita Vyas -
આલૂપનીર સ્ટફ્ડ ચૂરચૂર નાન (મેંદા અને યીસ્ટ વગરની)
ચૂરચૂર નાન એ પંજાબી ક્યુઝિન ની ફેમસ ઇન્ડિયન બ્રેડ છે. જેનો લોટ આમ તો મેંદા અને યીસ્ટથી બંધાય છે પણ મેં અહીં ઘઉં ના લોટ અને દહીં થી લોટ બાંધી બનાવી છે. સાથે મસાલેદાર આલૂ-પનીરનું સ્ટફીંગ છે.ફૂલ મસાલાવાળી હોવાથી એમ જ રાયતા સાથે પણ સરસ લાગે છે...બાકી કોઇપણ સબ્જી સાથે તેને લઇ શકાય.મેં જ્યારે છોલે-ટીક્કી ચાટ બનાવી ત્યારે જ સાથે આ ચૂરચૂર નાન બનાવી હતી....તો મેં અહીં છોલે સાથે સર્વ કરી છે. આ નાન છોલેમાં પણ બહુ સરસ લાગતી હતી.#નોર્થ#પોસ્ટ3 Palak Sheth -
More Recipes
ટિપ્પણીઓ (14)