કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week10
વેજીટેબલ ચીઝ બ્રેડ ને જોઈને કોઈપણ તેને ખાવા લલચાઈ એવી આ વાનગી છે.
કેમ કે એ દેખાવમાં કલરફુલ અને ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.
તેમજ આ વાનગી ખૂબજ ફટાફટ બની જાય એવી છે માત્ર લીમીટેડ સામગ્રી થકી
તો ચાલો બનાવવાની રીત જોઈશું...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  • બ્રેડ સ્લાઈઝ
  • 1ચીઝ ક્યુબ
  • બટર જરુર મુજબ
  • 1/2 કપટામેટા જીણા સમારેલા
  • 1/2 કપકાંદા જીણા સમારેલા
  • 1/2 કપકેપ્સીકમ જીણા સમારેલા
  • ચીલી ફ્લેક્સ
  • મીક્સ હર્બ્ઝ
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    વેજીટેબલ ચીઝ બ્રેડ બનાવવા માટે
    સૌ પ્રથમ બ્રેડ, બ્રેડ પર ચોપડવા માટે બટર.
    તેમજ બ્રેડ પર ટોપીંગ માટે વેજીટેબલ તરીકે ટામેટા,
    કાંદા, કેપ્સીકમ જોઈશે.

    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બ્રેડ ની સ્લાઈસ પર બટર ચોપડી તેના પર વેજીટેબલ તરીકે જીણા સમારેલા ટામેટા,
    કાંદા, કેપ્સીકમ નું ટોપીંગ તૈયાર કરી તેના પર જરૂર મુજબ નું મીઠું છાંટી ચીઝ છીણી લેવું
    ત્યાર બાદ ચીલી ફ્લેક્સ, મીક્સ હર્બ્ઝ સ્પ્રીંકલ કરી બ્રેડ પેન પર મુકવા રેડી કરી લેવા.

    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચીઝ અને વેજીટેબલ ના ટોપીંગ્સ થી રેડી કરેલ બ્રેડ ને
    એક પ્રી હીટેડ પેન પર મૂકી તેના પર ઢાંકણ ઢાંકીને
    4થી 5મિનીટ માટે ધીમે તાપે ગરમ કરો...
    જેથી ચીઝ મેલ્ટ થઈ જાય અને બ્રેડ નીચેથી બળી ના જાય.

    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ખૂબજ કલરફુલ ખાવામાં ખૂબજ ટેસ્ટી માત્ર લીમીટેડ સામગ્રી થકી ઝટપટ બની જાય એવા વેજીટેબલ ચીઝ બ્રેડ...

    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર November 22, 2020 17:39
NAVSARI

ટિપ્પણીઓ (18)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 11, 2020 18:26
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ચોકલેટ ગનાશ (Chocolate ganache recipe in gujarati)
  2. ચીઝ પકોડા (Cheese pakoda recipe in gujarati)
  3. ફલાવર બટેટાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
  4. વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close