વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)

વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વેજીટેબલ ચીઝ બ્રેડ બનાવવા માટે
સૌ પ્રથમ બ્રેડ, બ્રેડ પર ચોપડવા માટે બટર.
તેમજ બ્રેડ પર ટોપીંગ માટે વેજીટેબલ તરીકે ટામેટા,
કાંદા, કેપ્સીકમ જોઈશે. - 2
હવે બ્રેડ ની સ્લાઈસ પર બટર ચોપડી તેના પર વેજીટેબલ તરીકે જીણા સમારેલા ટામેટા,
કાંદા, કેપ્સીકમ નું ટોપીંગ તૈયાર કરી તેના પર જરૂર મુજબ નું મીઠું છાંટી ચીઝ છીણી લેવું
ત્યાર બાદ ચીલી ફ્લેક્સ, મીક્સ હર્બ્ઝ સ્પ્રીંકલ કરી બ્રેડ પેન પર મુકવા રેડી કરી લેવા. - 3
હવે ચીઝ અને વેજીટેબલ ના ટોપીંગ્સ થી રેડી કરેલ બ્રેડ ને
એક પ્રી હીટેડ પેન પર મૂકી તેના પર ઢાંકણ ઢાંકીને
4થી 5મિનીટ માટે ધીમે તાપે ગરમ કરો...
જેથી ચીઝ મેલ્ટ થઈ જાય અને બ્રેડ નીચેથી બળી ના જાય. - 4
તો તૈયાર છે ખૂબજ કલરફુલ ખાવામાં ખૂબજ ટેસ્ટી માત્ર લીમીટેડ સામગ્રી થકી ઝટપટ બની જાય એવા વેજીટેબલ ચીઝ બ્રેડ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10#Cookpadindia#Cheeseઆ ગાર્લીક બ્રેડ બાળકો ના ફેવરિટ લીસ્ટ મા આવે છે. જડપ થી બની જતો નાસ્તો એટલે ગાર્લીક બ્રેડ. ગમે ત્યારે ખાવા ની મજા પડે છે. Kiran Jataniya -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_26 ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહી મેં home made butter બનાવ્યું છે. Monika Dholakia -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
# વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ #NSD Kalika Raval -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
ગાર્લીક બ્રેડ (garlic bread recipe in gujarati)
ડોમીનોઝ ની ગાર્લીક બ્રેડ તો બધાં ને ભાવતી જ હશે. તો મેં આજે ૧૦ જ મિનીટ માં બનતી ડોમીનોઝ ના જ ટેસ્ટ જેવી ગાર્લીક બ્રેડ ની રેસીપી શેર કરી છે. તમે વીડિયો મારી youtube ચેનલ Rinkal’s kitchen પર જોઈ શકો છો.#ફટાફટ Rinkal’s Kitchen -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
પનીર ચીઝ બ્રેs(paneer cheese bread recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાતમ ની રેસિપી જે બધાને ખૂબ જ મનગમતી હોય છે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે તો આજે આપણે પનીર ચીઝ બ્રેડ બનાવીશું. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આજ ની રેસીપી પનીર ચીઝ બ્રેડ શરૂ કરીએ.#પનીર ચીઝ બ્રેડ#સાતમ Nayana Pandya -
-
વેજીટેબલ બૃસેટા (Vegetable Bruschetta Recipe In Gujarati)
આમ તો બૃસેટા સ્પેશિયલ બ્રેડ ના લોફ થી બને છે.બ્રેડ થી પણ ટેસ્ટ સરસ લાગે છે. Buddhadev Reena -
-
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ બ્રેડ ડીસ્ક પાર્ટી માટે બેસ્ટ સ્નેક્સ છે. આ ડીસ્ક ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ બહુ ઓછાં સમય માં રેડી થઈ જાય છે. બાળકો ને બહુ ભાવશે. Rinkal’s Kitchen -
-
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
#GA4#week17#ચીઝ"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
કોસ્ટીની બ્રેડ
#RB6 #post6 #weeks6 આ વાનગી ખૂબ ઝડપથી સરળતાથી બનતી વાનગી છે બસ એના માટેની બધી સામગ્રી ઘરમા હાજર હોય ,પાર્ટી સ્ટાટૃર, અને ઝડપથી બનતી વાનગી માની એક વાનગી બધા ને ભાવે એવી આ વાનગી તમે પણ બનાવજો,ગાર્લિક બ્રેડ ઉપર ટામેટા બીજા વેજીટેબલ પાઠરીને ,બધા હર્બ વડે સ્વાદિષ્ટ વાનગી બને છે Nidhi Desai -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)
#વિકમીલ૧ #માઇઇબુકબ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ Ishanee Meghani -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt
More Recipes
ટિપ્પણીઓ (18)