ચટણી(Chatney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધુ આ રીતે તૈયાર કરી લેવું. હવે સિંગના બીને ક્રશ કરવા.
- 2
ત્યારબાદ મરચા ને કટ કરી તેમાં લીંબુ નો રસ,મીઠું,હળદર બધુ ક્રશ કરી લેવી.
- 3
બધુ ક્રશ થઈ ગયા બાદ તેમાં સિંગના બીનો ભૂકો એડ કરવો. પછી બધું મિક્સ કરી લેવું રેડી છે આપણી ચટણી
- 4
રાજકોટની પ્રખ્યાત ગોરધનભાઈ ની ચટણી જેવો ટેસ્ટ આવે છે.તમે ઈચ્છો તો લીંબુ ની જગ્યાએ લીંબુના ફૂલ પણ એડ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14115580










ટિપ્પણીઓ