લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

લીલી ડુંગળી ના સેવન થી શરદી ,ફલૂ ,મોસમી તાવ નો રિસ્ક ઓછું થાય છે .ભોજન માં લીલી ડુંગળી ના સેવન થી આરોગ્ય થી સંકળાયેલા ઘણા ફાયદા છે .
#GA4
#Week11

Green onion

લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

લીલી ડુંગળી ના સેવન થી શરદી ,ફલૂ ,મોસમી તાવ નો રિસ્ક ઓછું થાય છે .ભોજન માં લીલી ડુંગળી ના સેવન થી આરોગ્ય થી સંકળાયેલા ઘણા ફાયદા છે .
#GA4
#Week11

Green onion

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. લીલી ડુંગળી
  2. ટામેટું
  3. લીલું મરચું
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. ૧ ચમચીસંચળ પાઉડર
  6. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  7. ૧/૨ ચમચી જીરું પાઉડર
  8. ૨ ચમચીકોથમીર
  9. ૧/૨ લીંબુ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી,મરચું,કોથમીર,ટામેટું ઝીણું સમારવું,લીંબુ લઈ એક પ્લેટ માં એકત્રિત કરવું.

  2. 2

    એક બાઉલ માં સૌ પ્રથમ લીલી ડુંગળી લઈ તેની પર ટામેટું એડ કરવું.

  3. 3

    પછી તેમાં બધા મસાલા એડ કરી લીંબુ નો રસ નાખી હળવા હાથે મિક્સ કરવું.

  4. 4

    સર્વિંગ પ્લેટ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.તૈયાર છે લીલી ડુંગળી નું સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes