રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને શેકો. ઠંડુ પડે એટલે તેની છાલ કાઢો. હવે તેને પીસો ચમચા થી.
- 2
તેમાં લસણ ની પેસ્ટ, હળદર, ધાણાજીરું, મીઠું નાખી મિક્સ કરો.
- 3
એક લોયું લો તેમાં તેલ મૂકો તેલ આવે એટલે તેમાં લીલી ડુંગળી નાખો ટામેટા સમારી ને નાખો. ફ્રાય કરો ચળી જાય એટલે તેમાં રીંગણા નું મિશ્રણ ના ખો. સરખું ચડવા દો. 3 તો 4 મિનિટ ઓળો રેડી.
Keywords
Similar Recipes
More Recipes
- મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
- નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
- સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
- ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
- આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14122471








ટિપ્પણીઓ