કાઠીયાવાડી લીલી ડુંગળીનું ડુંગળીયું અને પરોઠા અને ચટણી

કાઠીયાવાડી લીલી ડુંગળીનું ડુંગળીયું અને પરોઠા અને ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ ગ્રામ લીલી ડુંગળી લેવી અને 250 ગ્રામ ગ્રામ ટામેટાં લેવા. બંને વસ્તુને ઝીણા સમારવા અને પાંચ આખી ડુંગળી લેવી તેના પણ ચાર ભાગ કરવા.
- 2
ત્યારબાદ એક લોયામાં પાંચ ચમચી તેલ લઇ ગેસ પર ગરમ મૂકવું અને આખી ડુંગળી ના જે ટુકડા કરેલા છે તેને તેલમાં નાંખવા સાંતળવા. ત્યારબાદ આ તેલમાં બે સુકા મરચા, 3 લવિંગ, તમાલ પત્ર, લસણની પેસ્ટ નાખીને સાંતળવા. ત્યારબાદ 200 ગ્રામ સમારેલી લીલી ડુંગળી, લીલા મરચાં આદુની પેસ્ટ નાંખીને સાંતળવા.
- 3
પછી એક ડીશમાં સીંગદાણાનો ભૂકો, પાપડી ગાંઠિયા નો ભૂકો, મરચું, ધાણાજીરૂ, આમચૂર પાઉડર, ગરમ મસાલો, આચાર મસાલો, ગોળ, જરૂર મુજબ મીઠું નાખીને હાથથી પીસીને ચટાકેદાર મસાલો તૈયાર કરો. ત્યારબાદ લોયા માં જે મસાલો સાંતળેલો છે તેમાં તેલ છૂટું પડે ત્યારબાદ ચટાકેદાર મસાલો નાખવો અને સાંતળવો તેમાંથી તેલ છૂટું પડે પછી ટામેટાં ની ગ્રેવી નાખવી ઉપર ઢાંકણ ઢાંકવું.
- 4
ત્યારબાદ ટામેટાની ગ્રેવી નાખ્યા બાદ તેલ છૂટું પડે પછી તેમાં લીલા મરચાં, ક્રિમી પેસ્ટ માટે ત્રણ ચમચી દહીં, કાજુના ટુકડા અને પા કપ પાણી નાખી બરાબર હલાવો.આમ આપણું ચટાકે દાર લીલી ડુંગળી નું ડુંગળીયું તૈયાર થશે.
- 5
ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં 3 ચમચી તેલ નાખી પરોઠાનો લોટ બાંધી દસ મિનિટ રહેવા દહીં તે માંથી મોટા લૂઆ બનાવી પરોઠો તૈયાર કરો.
- 6
ત્યારબાદ એક પેન માં પરોઠા નાખી એક સાઈડમાં તેને ગરમ કરી ઉલટાવી અને લીલી ડુંગળી અને જે મસાલો તૈયાર કરેલો છે તે નાખી પેક કરી શેલો ફ્રાય કરી અને પરોઠા તૈયાર કરવા. ત્યાર બાદ એક ડીશમાં લીલી ડુંગળી નું ડુંગળીયું તથા પરોઠા અને લસણની ચટણી મૂકીને ગોઠવવું. આજુબાજુ લીલી ડુંગળી મૂકીને ડેકોરેટ કરી આ ચટાકેદાર ડુંગળીયું તથા પરોઠા અને ચટણી સાથે સર્વ કરવું આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર અને લાજવાબ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી ડુંગળી ગાંઠિયાનું શાક(Spring onion ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Neepa Shah -
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું Er Tejal Patel -
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)
#GA4 #Week11 Avani Tanna -
ડુંગળીયું(Dungliyu recipe in Gujarati)
#GA4#Week11#greenonion ડુંગળીયું એ મેહસાણા ની ફેમસ વાનગી છે. જે શિયાળા માં સૌથી વધુ ખાવા માં આવે છે. જેમાં સૌથી વધુ ડુંગળી નો ઉપયોગ થાય છે અને તેમાં લીલી અને સૂકી બને ડુંગળી નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં પંજાબી સબ્જી ને પણ પાછળ રાખી દે છે. તો અહીં હું એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna -
-
-
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Spring onion besan subji recipe in Gujarati)
#GA4#Week11#greenonionશિયાળામાં લીલી ડુંગળી બહુ જ સરસ આવે અને ચણા ના લોટ નું લીલી ડુંગળી નું શાક ખાવાની પણ બહુ મજા આવે. ખૂબ ઓછા સમય માં, ઘર માં જ available હોય આવી વસ્તુઓ અને ઝડપ થી બની જતું આ શાક બધા ને બહુ ભાવશે. Nidhi Desai -
-
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
કાઠીયાવાડી ભરેલા બટેટા નું શાક મસ્ત ચટાકેદાર(kathiyawadi Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#week1 Himadri Bhindora -
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
-
-
-
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળામાં તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે તેમ છતાં પણ લીલી ડુંગળી નું શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય છે Khushbu Japankumar Vyas -
-
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#Week11#લીલીડુંગળી Jayshree Chandarana
More Recipes
ટિપ્પણીઓ (3)