કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

#GA4
#week11
#aamla
શિયાળા માં આમળાં સારા પ્રમાણ માં મળી રહે છે ત્યારે ડાયાબિટીસ તેમજ સાંધા નાં દુઃખાવા વાળા વ્યક્તિ માટે એક ખાસ અથાણું બનાવો ફ્રીઝમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે.

#GA4
#week11
#aamla
શિયાળા માં આમળાં સારા પ્રમાણ માં મળી રહે છે ત્યારે ડાયાબિટીસ તેમજ સાંધા નાં દુઃખાવા વાળા વ્યક્તિ માટે એક ખાસ અથાણું બનાવો ફ્રીઝમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨લોકો માટે
  • ૬ નંગબાફેલા આમળાં ની પેશી
  • 2 ચમચી શેકેલી મેથી
  • 1 ચમચી ખાંડ
  • 1/2ચમચી હળદર
  • 1/2 ચમચી હિંગ
  • 3 ચમચીતેલ ગરમ કરી ઠંડુ પાડેલું
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    આમળાં ને બાફી ને પેશી છૂટી પડો ઠંડી થવા દો. મેથી ને ગુલાબી રંગ ની શેકો. મેથી ઠંડી થાય એટલે તેમાં હિંગ, હળદર, ખાંડ અને મીઠું નાખી મિક્સર માં ક્રશ કરી લો.

    આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણ માં તેલ ગરમ કરી ઠંડુ થવા દો, બધી જ વસ્તુઓ ઠંડી થાય એટલે મિક્સ કરી કાચ ના એર ટાઈટ વાસણમાં સાચવો

    આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર November 29, 2020 08:56

ટિપ્પણીઓ (7)

parita ganatra
parita ganatra @cook_19602125
December 01, 2020 05:16
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા અથાણાં મેથી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. રીંગણ નો ઓરો(Ringan no oro recipe in Gujarati)
  2. લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)
  3. મેથી ની ભાખરી(Methi bhakhri recipe in Gujarati)
  4. ડુંગળીના ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134672
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close