રીંગણ નો ઓરો(Ringan no oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને ગેસ ઉપર શેકી લો. લીલી ડુંગળી,ટામેટાં અને મરચા જીણા સમારીલો.
- 2
શેકેલા રીંગણાની છાલ કાઢી ચાકુ વડે છૂંદો કરી લો. એક તપેલીમાં તેલ મૂકી તેમા રાઈ જીરું ઉમેરો. પછી તેમાં સમારેલા લીલી ડુંગળી, ટામેટા, મરચા, લસણ અને લીમડો ઉમેરો.
- 3
થોડી વાર ચઢવા દો. પછી તેમાં બધા મસાલા ઉમેરો. બધું મિક્સ કરી લો. પછી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે રીંગણા નો ઓળો. એક પ્લેટમાં લઈ સર્વ કરો. ડુંગળીવડે ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળાની ઠંડી ઋતુમાં લીલી ડુંગળી ખાવાની બહુ જ મજા આવે છે. અને લીલી ડુંગળી ને અનેક વેરાઈટી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.અને શિયાળામાં લીલી ડુંગળી ખાવા ના ઘણા ફાયદા છે. Kunjal Raythatha -
-
-
-
-
-
રીંગણનો ઓરો(Ringan no oro recipe in gujarati)
#GA4#Week11ઠંડી ની સીઝન માં રોટલા ને ઑરો જમવા મળી જાય તો મોજ પડી જાય. ઓરો ને રોટલો એટલે કાઠિયાવાડી ભાણું. Davda Bhavana -
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
-
-
-
શેકેલા રીંગણ નો લીલી ડુંગળી વાળો ઓળો (Roasted Ringan Green Onion Oro Recipe In Gujarati)
#GA4#Week11અહીં હું શેકેલા રીંગણ નો લીલી ડુંગળી નાખેલા ઓળાની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ ભાવશે. Mumma's Kitchen -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131663
ટિપ્પણીઓ (6)