કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો

રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
4 લોકો માટે
  • 250 ગ્રામભૂત્તાના રીંગણા
  • 100 ગ્રામલીલી ડુંગળી
  • 2મોટા ટામેટા
  • 1લીલું મરચું
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • 6-7લસણ ની કલી
  • 6-7 ચમચીતેલ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2ધાણા જીરું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચપટીહળદર પાઉડર
  • ચપટીજીરું અને રાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભૂત્તા ના રીંગણા લઈ તેના પર તેલ લગાવી અને બધી બાજુ બરાબર ચપ્પુ થી કપા પડી લ્યો અને એ કાપા ની અંદર લસણ ની કળી ભરાવી લ્યો જેથી અંદર સુધી સેકાઈ જાય.

    રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી રીંગણા ને બધી બાજુ થી બરાબર સેકી લ્યો કાળા થાય ત્યાં સુધી.ત્યાર પછી ગરમ ગરમ રીંગણા માંથી જ છાલ કાઢી લ્યો અને થોડું મીઠું નાખી અને તરત તેને ઢાંકી ને થોડી વાર મૂકી રાખો.

    રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી રીંગણા ને બરાબર મેશ કરી લ્યો

    રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કઢાઈ માં 6થી7 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ નાખી ને થવા દ્યો. ત્યારબાદ તેમાં આદુ, મરચાં નાખી ને થવા દ્યો.પછી જીની સમારેલી લીલી ડુંગળી અને જીના સમારેલા ટામેટા નાખી ને 5,7 માટે થવા દ્યો.બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં હળદર,મીઠું,લાલ મરચું પાઉડર નાખો.

    રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મેશ કરેલા રીંગણા નાખો ને ગરમ મસાલો નાખી ને બરાબર થવા દ્યો.અને ગરમ ગરમ સર્વ કરો

    રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર November 29, 2020 15:39

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 08, 2021 17:37
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓળો રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. આમળા-લસણ-મરચાંનો સંભારો(Amla sambharo recipe in Gujarati)
  2. લીલી ડુંગળી અને મેથીનુ ખારીયું (Lili dungli-methi khariyu recipe in Gujarati)
  3. સ્પ્રાઉટ્સ ઢોકળા(Sprouts dhokla recipe in Gujarati)
  4. લીલી ડુંગળી અને મગનું રસાવાળું શાક(Lili dungli-mag nu shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137430
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close