કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિંજા(Minja Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિંજા(Minja Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week12
#Besan
બેસનમાં બીજાં બધાં લોટની સરખામણીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તથા રેસાનું પ્રમાણ વધુ હોય છે. બેસનમાંથી વિવિધ પ્રકારની અગણિત સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. આજે મેં બેસનની એક એવી વાનગી બનાવી છે જે શાક તરીકે રોટલી અને ભાત સાથે ખાઈ શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  • 100 ગ્રામબેસન/ ચણાનો લોટ
  • 2 નંગકાંદા
  • 2 ચમચીલાલ મરચું
  • 1 નાની ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચપટીહિંગ
  • 2 ચમચીતેલ
  • 1 વાટકીપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિંજા માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી. હવે બેસનમાં પાણીનો ધાબો આપી હલકા હાથે ચોળીને દાણાદાર લોટ તૈયાર કરી લો

    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં ધાબો આપેલા બેસનના દાણાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા (તેલ નાંખ્યા વગર). આ બેસન દાણા ગુલાબી રંગના થાય એટલે તેને એક થાળીમાં કાઢી લો

    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી તેમાં કાંદા સાંતળી લેવા. કાંદા નરમ પડે એટલે હળદર, મીઠું, મરચું અને ધાણાજીરું નાંખી સરખી રીતે મિક્સ કરી 1 મિનિટ સુધી સાંતળો

    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘારેલા કાંદામાંથી તેલ છુટું પડે એટલે બેસનના દાણા ઉમેરી 1 મિનિટ માટે સાંતળી લો

    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં 1 વાટકી પાણી ઉમેરી 5-7 મિનિટ સુધી ચડવા દો

    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાંથી પાણીનો ભાગ બળી જાય અને તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ મિંજા. આ શાક રોટલી તથા ભાત બંને સાથે ખાવાની મજા પડે છે.

    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિંજા(Minja Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર November 30, 2020 09:21
બોરીવલી, મુંબઈ.

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 01, 2020 18:02
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ વડાપાઉં(Baked Vadapav Recipe in Gujarati)
  2. પાસ્તા (Pasta Recipe in Gujarati)
  3. કૂકઇસ (Cookies Recipe in Gujarati)
  4. વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
  5. ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  1. ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  2. ચોકલેટ કૂકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
  3. કપ કેક (Cup Cake recipe in Gujarati)
  4. મૂળા બેસનનું શાક (Radish Besan Shaak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14140877
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close