કપ કેક (Cup Cake recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૧૨ કપ મેંદો
  2. ૧ કપદળેલી ખાંડ
  3. ૧/ર કપ દહીં
  4. ૧ (૧/૪ ચમચી)બેકિંગ પાઉડર
  5. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  6. ૧/૨ કપટુટીફૂટી
  7. ૧ ચમચીચોકલેટ ચિપ્સ
  8. ચપટીમીઠું
  9. ૧/ર ક્પ તેલ/ બટર
  10. ૧ ચમચીવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ ને ચળવો, બાઉલ માં દહીં, દળેલી ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, તેલ મિક્સ કરી ૧૫ મિનિટ rest mate મૂકવું.

  2. 2

    બાઉલ માં ટુટીફુટી મી મેંદો મિક્સ કરવો

  3. 3

    દહીં ના મિશ્રણ માં મેંદો, ટૂટી ફૂટી મિક્સ કરી ખીરૂ તૈયાર કરવું. ઓવન માં ૨૦૦ડિગ્રી સેલ્સિયસ સે ૧૫ મિનિટ માટે બેક કરવું.

  4. 4

    વધેલા મિશ્રણ કાચ ના કેક બાઉલ માં મૂકી બેક કરવી. તૈયાર છે ટૂટી ફૂટી માફિંન્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ (13)

Similar Recipes