ચૂરમા ના લાડુ(churma ladoo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી નો લોટ લેવો તેમાં દૂધ,મોણ માટે તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કડક લોટ બાંધવો.
- 2
પછી તે લોટ માંથી મુઠીયા વાળવા અને એક કડાઇ માં તેલ મૂકી તળવા.
- 3
પછી આ મુઠીયા ઠંડા થાય એટલે મિક્ષ્ચર માં ભૂકો કરી લો.
- 4
ત્યારબાદ એક કડાઇ માં ઘી નાખવું તે ગરમ થાય એટલે ગોળ ઉમેરી હલાવો અને લાડુ માટે ની પાઇ લો. પછી તેમાં તૈયાર કરેલ ભૂકો ઉમેરી હલાવો.
- 5
પછી લાડુ વાળી તેનાં પર ખસખસ લગાડવું. તો તૈયાર છે આપણા ચૂરમા ના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265204













ટિપ્પણીઓ (2)