સંભારો(Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, મરચાં કાપી ને ત્યાંર રાખો, અને બીજી સામગ્રી લો.....
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મુકો, તેલ ગરમ થાય એટલે રાઈ નાખો અને રાઈ તતડે એટલે હિંગ નાખો પછી મરચાં નાખો, મરચાં તળાઈ જાય એટલે તેને એક વાટકી માં કાઢી લો.....
- 3
ત્યારબાદ કોબી નાખો, કોબી નખાઈ ગયા બાદ બરાબર હલાવી બે મિનીટ ચડવા દેવી,
- 4
કોબી ચડી જાય પછી તેમાં હળદર, નમક, ધાણાજીરું નાખવું અને મરચાં નાખી બરાબર મિક્સ કરી લો..... મરચાં ને છેલ્લે નાખવા થી સ્વાદ સરસ આવે છે...
- 5
હવે તેને સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કોબીનો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4#week14ગુજરાતી થાળી સંભારા વગર અધુરી લાગેPravinaben
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265067
ટિપ્પણીઓ