શક્કરપારા( Sakkarpara Recipe in Gujarati

Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
વલસાડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નોલોટ
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. ૧/૨ કપહુંફાળું દૂધ
  5. ૧ ચમચીવાટેલું જીરું મીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હુફાળા દૂધ મા ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવી.લોટ મા ઘી,જીરું મીઠું નાખી એમાં ખાંડ વાળું દૂધ નાખી કઠણ કણક બાંધવી.જરૂર પડે તો પાણી નાખવું.આ લોટમાંથી શક્કરપારા બનાવી લેવા.

  2. 2

    એક પેન માં તેલ લઈ એમાં ધીમા ગેસ પર શક્કરપારા ગુલાબી રંગ ના તળી લેવા.ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
પર
વલસાડ
cooking is my passion. l am Sanjiv Kapoor's big fan.cookpad gujrati is my favourite and it's give me a big platform. thank you so much cookpad team.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes