સ્ટ્રોબેરી કેક(strawberry cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો ત્યારબાદ તેને એક ચારણીથી ચાળી લો પછી બેકિંગ પાઉડર બેકિંગ સોડા રાખી ને પાછું ચારણીથી ચાળી લો
- 2
ત્યારબાદ તેની અંદર દહીં કન્ડેન્સ મિલ્ક દૂધ દળેલી ખાંડ મિક્સ કરીને એક હાથે હલાવો પછી તેને એક મોલ્ડમાં બટર પેપર લગાવો ત્યારબાદ બટર પેપર ના હોય તો ઘી લગાડી મેંદો લગાડવાનો પછી તેની અંદર આ મિશ્રણ એડ કરો
- 3
ત્યારબાદ એક કુકર માં મીઠું નાખો પછી તેની ઉપર સ્ટેન્ડ મૂકવું કેક નુd મૂકો ત્યારબાદ કૂકરના ઢાંકણામાં થી અને સીટી કાઢી લેવી અને ૩૫ થી ૪૦ મિનિટ બેક કરવા મુકો ત્યારબાદ તેની ઉપર ડેકોરેશન તમને જે પસંદ પડે તે કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14290545










ટિપ્પણીઓ (8)