હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)

શેરડી વગર ઘરે બનાવો શેરડીનો રસ. દેશી ગોળનો ઉપયોગ કરીને મેં શેરડીનો રસ બનાવ્યો છે જે ખૂબ જ સાત્વિક અને પૌષ્ટિક છે. હવે કોઈ પણ સીઝન માં શેરડીનો રસ તમે પી શકશો અને તે પણ શેરડી વગર.
#GA4
#Week15
#Jaggery
#cookpadindia
#cookpadgujarati

રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર જણાવ્યા મુજબ બધી જ સામગ્રી લેવી.
- 2
પાણી સિવાય બધી સામગ્રીને મિક્સ નજરમાં લઈને તેમાં પા ગ્લાસ જેટલું પાણી નાખીને મિક્સ કરી લેવું
- 3
મિશ્રણ એકદમ ફીણ વાળુ થઈ જશે.
- 4
તરત જ તેને ગ્લાસમાં કાઢી લો. અને આઇસ ક્યુબ નાખીને ઠંડુ જ સર્વ કરો. અત્યારે શિયાળાની સિઝન હોવાથી મેં તેમા આઇસ ક્યુબ નાખ્યા નથી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)