કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો

ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૮-૯ ટામેટાં
  • ૧ ગ્લાસપાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ૪થી પ લીમડા ના પાન
  • ૧લીલું મરચુ
  • ૨લવિંગ
  • ૧નાનો ટુકડો તજ
  • ૧-૨ ચમચી ઘી
  • ૧/૨ ચમચીજિરુ
  • ચપટીહિંગ
  • ૪-૫ ચમચી ખાંડ
  • કોથમીર ગાનિશ માટે
  • ૧-૨ ચમચી આદુ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા ને ૩ સીટી મારી બાફી લો.

    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને બ્લેનડર થી ગ્લાઈન્ડ કરી ગાળી લેવું.

    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ડિશ માં આદુ ની પેસ્ટ, ઝીણું સમારેલ મરચું, લીમડાના પાન તૈયાર કરી લો.

    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક તપેલીમાં સૂપ ઉકળવા મૂકી તેમાં મીઠું, ખાંડ અને આદુ પેસ્ટ, મરચું, લીમડાના પાન નાખી ૧૦ થી ૧૫ મિનિટ માટે ઘીમાં ગેસ પર ઉકળવા મૂકવું.

    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેન માં વધાર માટે ૨ ચમચી ઘી નાખી જિરુ, ચપટી હિંગ,તજ,લવિંગ નો વધાર કરી સુપ માં રેડવો.ત્યારબાદ તેને ૫ મિનિટ ઉકળવા દેવુ. અને કોથમીર થી ગાનિશ કરવું.

    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર January 25, 2021 06:03
junagadh
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
January 25, 2021 08:18
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ત્રિરંગી ઢોકળા (Tri Color Dhokla Recipe In Gujarati)
  2. ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
  1. દૂધી ના થેપલા.(Dudhi Thepla Recipe In Gujarati)
  2. ચમચમીયા (Chamchamiya Recipe In Gujarati)
  3. બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14319041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close