કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો

ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ વ્યક્તિ માટે
  • 1મોટી વાટકી કાપેલી લીલી મેથી
  • 1 નાની વાટકીકાપેલું લીલું લસણ
  • 2-3કાપેલા લીલા મરચા
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીહિંગ
  • 1/2વાટકી કોથમીર
  • 1વાટકો જુવારનો લોટ
  • નાની વાટકીઘઉંનો લોટ
  • 1/2વાટકી બાજરાનો લોટ
  • ગાર્નીશિંગ માટે ચીઝ
  • વધાર માટે તેલ અને એક ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મેથી કોથમીર લસણ મરચાં અને એક ડીશમાં કાપીને તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો. ગરમ થઇ ગયા બાદ તેમાં હિંગ, હળદર અને થોડું જીરું એડ કરો. હવે તેમાં બધી કાપેલી શાકભાજી એડ કરી ને સેકી લો. બે ત્રણ થી પાંચ મિનિટ શેકાવા દો એટલે તે છૂટો પડી જશે. હવે એને એક સાઈડમાં ઠંડુ કરવા મુકી દો.

    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક થાળીમાં જુવારનો લોટ, ઘઉંનો લોટ બાજરાનો લોટ લઈને આપણે જેમ બાજરા ના લોટ ના રોટલા બનાવીએ છે તેમ લોટ બાંધી લો. હવે રોટલો બનાવવા માટે એક લુવો તૈયાર કરી લો.

    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને આપણે પૂરી બનાવીએ છે તેટલું ટીપી લો. હવે તેમાંઆપણે બનાવેલું ૩ થી ૪ ચમચી સ્ટફિંગ મૂકો. અને ધીમે રહી ને પાછો લુવો બનાવી. લો

    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જેટલો તમારે રોટલો ટીપી શકાય તે એટલો રોટલો બનાવી લો. અને બાજરાના રોટલા જેમ શેકીએ છે તેમ આ રોટલા ને પણ બંને સાઇડથી શેકી લો.

    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી ભરેલો રોટલો. તેને ચપ્પુની મદદથી કટ કરી લો અને વચ્ચે ચીઝથી ગાર્નિશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરો.

    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર December 29, 2020 15:53

ટિપ્પણીઓ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
December 29, 2020 20:46
Wahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભરેલો રોટલો રોટલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  2. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
  3. કેરેટ એપલ(carrot Apple Recipe In Gujarati)
  4. પેરીપેરી પોટેટો (Peri peri potato Recipe in Gujarati)
  5. જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
  1. વેજ. રોટલી (Veg Rotli Recipe in Gujarati)
  2. જુવાર ના ખીચડી(Jowar Khichdi recipe in Gujarati)
  3. પેરી પેરી પોપકોર્ન(Peri peri Popcorn Recipe in Gujarati)
  4. વેજ બિરયાની (Veg biryani  recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14321178
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close