પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)

Hiral Pandya Shukla @cook_hiralpandya
અહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે...
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
અહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇ મા 1 ચમચી બટર ગરમ કરી મરચુ,ડુંગળી, આદુ,લસણ બધુ સરસ સાતળી લો.
- 2
પાલક ને સરસ ધોઈ લો અને કઢાઇ મા ઉમેરી 2-4 મીનીટ સાતળી લો.તજ પતુ ઉમેરી દો 2-3 ચમચી પાણી ઉમેરી દો.2 મીનીટ પકાવી ગેસ બંધ કરી ઠરવા દો.
- 3
પાલક ઠરે એટલે મીકસી જાર મા પાલક અને લીંબુ નો રસ ઉમેરી પીસીલો.(પેસ્ટ ને ગરણી થી ગાળી શકાય છે. મે નથી ગાળી.)
- 4
કઢાઇ મા બટર ગરમ કરી બનાવેલી પેસ્ટ, મીઠુ, ખાંડ, મરી પાઉડર, જરુર મુજબ પાણી,કોર્નફ્લોર સ્લરી ઉમેરી 5 મીનીટ સરસ પકાવી લો.
- 5
મનપસંદ રીતે સજાવીને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14323551









ટિપ્પણીઓ (2)