કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિરયાની(Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિરયાની(Biryani Recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો

બિરયાની(Biryani Recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબાસમતી ચોખા
  • 100 ગ્રામ વટાણા
  • 1બટાકુ ઝીણું સુધારેલું
  • ૨ નંગગાજર
  • 100 ગ્રામ ફુલાવર
  • 1 મોટો ચમચોસુધારેલી કોબીજ
  • 2 નંગકેપ્સીકમ
  • 2-૩લીલી ડુંગળી
  • 1ચમચો લીલું લસણ
  • ૧૫૦ ગ્રામ પાલકની ભાજી
  • ૨-૩ ટામેટાં ઝીણા સુધારેલા
  • છથી સાત નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1ચમચો ઘી
  • 2ચમચા તેલ
  • 1 ચમચીજીરૂ
  • 1 મોટો ચમચોકોથમીર ઝીણી સુધારેલી
  • કાજુ અને દ્રાક્ષ
  • ચારથી પાંચ લવિંગ
  • 2-3તજ
  • 1તમાલપત્ર
  • ચારથી પાંચ કાળા મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પાલક ની ભાજી ને બે મિનિટ માટે પાણીમા બાફી લેવી. પછી બાફેલી ભાજી માંથી પાણી નિતારી ભાજી અને કોથમીરની મિક્સર માં ગ્રેવી કરી લેવી

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા તપેલામાં ગરમ પાણી મૂકી તેમાં બટેકુ ગાજર ફુલાવર અને વટાણા નાખી ગરમ મૂકો. તેમાં થોડું મીઠું નાખો એક ચમચી તેલ નાખો પાણી ઉકળે એટલે તેમાં ચોખા ને સારી રીતે ધોઈ અને ઉમેરી દો.

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચોખા 80% રંધાઈ જાય પછી તેને ઓસાવી લેવા.હવે એક પેનમાં તેલ અને ઘી બને ગરમ મૂકો તેમાં તજ લવિંગ તમાલપત્ર અને લીલા મરચા લીલા લસણ. આખા જીરુનો વઘાર કરો તેમાં કેપ્સિકમ અને લીલી ડુંગળી નાખી સાંતળો.

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં પાલકની ગ્રેવી એડ કરો. ગ્રેવી ને થોડી વાર ચઢવા દો પછી તેમાં ઓસાવેલા ભાત ઝીણા સમારેલા ટામેટા ઉમેરો. બધુ સરખી રીતે મિક્સ કરી તેને ૨-૩ મીનીટ ચડવા દેવું. તેમાં કાજુ અને દ્રાક્ષ નાખી ગાર્નિશ કરો.

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લો તૈયાર છે હૈદરાબાદી બિરયાની.

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર December 30, 2020 08:54
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 30, 2020 18:16
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
  2. પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
  3. પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
  4. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
  5. પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
  1. પાલક નું સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  2. જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati)
  3. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
  4. જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14324828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close