જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)

Ranjan Kacha @rjkacha
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાથરોટમા મીઠું અને પાણી મિક્સ કરી જુવારનો લોટ નાખવો. લોટ બાંધીને વધારે મસળવો પછી હાથની મદદથી રોટલો બનાવવો.
- 2
ગેસ ઉપર તાવડીમાં રોટલો શેકવો. રોટલો તૈયાર થાય પછી માખણ લગાવી ખીચડી, શાક, દુધ સાથે સાંજના ભોજનમાં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
#GA4#Week16#Post2#juwarજુવારના રોટલા શિયાળામાં ખાવાની મજા આવે છે પણ મારા ઘરમાં રોજ આ રોટલા બને છે,, Payal Desai -
-
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
શિયાળામાં મળતી જુવાર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને એના ઘણી વાનગીઓ બનતી હોય છે અમારા ઘરમાં રોટલા હંમેશા બને છે.#GA4#WEEK16#JUVAR Chandni Kevin Bhavsar -
-
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
ગરમ ગરમ જુવારના રોટલા ખાવા ની મઝા આવે સાથે ઘી ને ગોળ વાહ...... Harsha Gohil -
-
-
-
-
-
જુવારનો ખાટો લોટ(Jowar Khato Lot Recipe In Gujarati)
#GA4#Week16#juwarઆજે મે જુવારના લોટમાંથી ખાટો લોટ બનાવો છે જુવારનો ખાટો લોટ એકદમ મસ્ત ચટાકેદાર ખાતાજ રહીએ એવુ ટેસ્ટી અને હેલ્ધી અને સ્વાદમાં છે બેસ્ટ anudafda1610@gmail.com -
-
-
-
-
-
-
-
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
-
"જુવારની ઈડલી" (Jowar Idli Recipe In Gujarati)
#GA4#Week16#juwar ઈડલી નામ સાંભળીને તરત એમ થાય કે ચોખા અને અડદની દાળની હશે.જુવાર નામ સાંભળતા રોટલો અને જુવારના ઢોકળાં જ નજર સામે આવે, પણ મેં ઈનોવેશન કરી જુવારની ઈડલી બનાવી તમે પણ જરૂર બનાવશો.તો ચાલો રેશિપી બતાવી દઉ. Smitaben R dave -
જુવાર ના લોટ નો ગાર્લિક રોટલો (Jowar flour Garlic Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Falguni Shah -
બાજરીના રોટલા અને ચીઝ રોટલા (Millet Flour Rotla Cheese Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati બાજરીના રોટલા & ચીઝ રોટલા Ketki Dave -
-
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14324933
ટિપ્પણીઓ (3)