બ્રાઉની (Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, લીંબુ ના ફૂલ, અને મીઠું ઉમેરી ચાળી લો
- 2
હવે તેમાં મિલ્ક પાઉડર દળેલી અને દળેલી ખાંડ ઉમેરી દો. બધું મિક્સ થઇ જાય એટલે તેમાં તેલ અને દૂધ ઉમેરો. હવે જે ઘટ મિશ્રણ થયું તેમાં અખરોટ ઉમેરી દ્યો
- 3
જો ગેસ ઉપર કેકને બેક કરવી હોય કુકરમાં નીચે મીઠું પાથરી તેની ઉપર કાંઠો રાખી દસ મિનિટ ગેસ ને પ્રી હિટ કરો. એક મોલ્ડમાં ઘી થી ગ્રીઝ કરી તેમાં કેકનું મિશ્રણ રેડો. ક્રિકેટ પહેલા કુકરમાં ૩૫ મિનીટ માટે બેક કરો. ઓવનમાં 180 ડિગ્રી ઉપર ૩૦ થી ૩૫ મિનિટ માટે પણ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14326794











ટિપ્પણીઓ (19)