જૈન વેજ બિરયાની- (Jain Veg Biryani Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
જૈન વેજ બિરયાની- (Jain Veg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ૨૦ મીનીટ પલાળી ધોઈ પાણી કાઢી નાખો.
- 2
હવે એક પેન માં બધા ખડા મસાલા નાંખી પાણી નાખી પલાળેલા ચોખા ઉમેરી દો.૮૦ % ભાત રાંધો.અને પાણી નિતારી લો.
- 3
હવે એક પેન માં તેલ અને ઘી લઇ જીરુ નાંખી બિરયાની માટે ના બધા ખડા મસાલા અને વેજ ઉમેરો મીઠુ નાખી ઢાંકી ને ચડવા દો. થોડા ચડી જાય એટલે કોનફલોરવાળુ દહીં ઉમેરો પછી હલાવી ભાત ઉનેરો.હવે મસાલા ઉમેરો ફુદીનો કોથમીર ઉમેરો.અને છેલ્લે કેસરવાળુ દુધ ઉમેરી દો. હલાવી દો. તૈયાર છે વેજ બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
-
-
-
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
-
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
#GA4 #week16#Biryani#ઊંધીયા ફ્લેવરપોસ્ટ - 25 બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
-
-
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14327561
ટિપ્પણીઓ (8)