જુવાર નો લસણ, ડુંગળી મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)

જુવાર નો લસણ, ડુંગળી વાળો રોટલો
#GA4#week16#જુવાર
જુવાર નો લસણ, ડુંગળી મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
જુવાર નો લસણ, ડુંગળી વાળો રોટલો
#GA4#week16#જુવાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી તેમાં મીઠું અને પાણી ઉમેરીને સરસ મસળી લઈ મોટું ગોરણું લઈ પાટલા ઉપર હાથેથી રોટલો થાબડી લેવો
- 2
એક લોઢી અથવા તાવડી ગરમ કરી તેમાં થાબળેલો રોટલો પાણી વાળો હાથ કરી ચોળવવો સરસ ચડી જાય એટલે ઉતારી લો
- 3
રોટલો વઘાર વા માટે થન્ડો રોટલો વધુ સરસ લાગે છે હવે આપણે ડુંગળી અને લસણ ને જીના સમારી લઈ રોટલા ના નાના ટુકડા કરી એક લોયા માં તેલ ગરમ કરી તેમાં હીંગ અને લસણ,ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરી તેમાં બધા મસાલા ઉમેરીને થોડી વાર તેલ માં એમજ સાતળી લેવું થોડો બદામી કલર નો રોટલો બની જાય એટલે ઉતારી લો આમ તો હું બાજરા નો રોટલો આ રીતે બનાવું છું પણ આજે મેં જુવાર નો રોટલો આ રીતે બનાવ્યો છે ખુબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
-
-
જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week16 Payal Chirayu Vaidya -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
-
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
-
-
-
જુવાર ના થેપલા(Jowar Thepla Recipe in Gujarati)
#GA4#week16#જુવારથેપલા તો આપણાં ગુજરાતી ની ઓળખ કેવાય ઘઉં ના બાજરા ના મેથી વાળા કેટલી વેરાયટી આવે આજે મૈં જુવાર ના થેપલા બનાવ્યા. ડાયટ માં ઘઉં ના ખવાય એટલે ઓપ્શન માં જુવાર નો રોટલો આવે તો કંઈ ચેન્જ માટે મૈં જુવાર ના થેપલા બનાવ્યા Komal Shah -
-
-
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
-
હેલ્થી જુવાર સત્તુ મસાલા રોટલો (Jowar Sattu Masala Rotlo)
ઘઉં ના ખાવા હોય ત્યારે ઓપ્શન માં આ વાનગી ખાઈ શકાય છે. જુવાર અને સત્તુ એકદમ પૌષ્ટિક આહાર છે. તેમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે જે શરીર માટે ફાયદાકારક છે. Disha Prashant Chavda -
-
-
જુવાર દુધી નો રોટલો (Jowar Dudhi Rotlo Recipe In Gujarati)
#Fam#cookpadguj#cookpadind મારા ફેમિલી સિક્રેટ રેસિપી જુવાર દુધી નો રોટલો છે.તેમની સાથે ફણગાવેલા મગ ગાજર નું રાઇતું જે આજે મેં વર્ષો થી બનાવવા મા આવે છે.તેવી ડાયટ રેસિપી બનાવી છે. Rashmi Adhvaryu -
-
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowarશિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે. Namrata sumit -
બગરું નો રોટલો(Bagru Rotlo in Gujarati)
#ગુજરાતી#GA4#post1#Week4મારા ઘરે તો જ્યારે પણ માખણમાંથી ઘી બનાવીએ ત્યારે સાંજે બગરું વાળો રોટલો બને છે Pooja Jaymin Naik -
-
જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
#GA4#WEEK16જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે. Mrs Viraj Prashant Vasavada -
જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#Juvar Masala Rotla Bhumi R. Bhavsar -
-
-
-
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
More Recipes
ટિપ્પણીઓ (6)