કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#GA4
#Week16
#Spinach soup

#GA4
#Week16
#Spinach soup

વધુ વાંચો

પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#GA4
#Week16
#Spinach soup

#GA4
#Week16
#Spinach soup

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
3 વ્યક્તિ
  • 100 ગ્રામપાલક
  • 2 ચમચીઘી
  • 1 નંગડુંગળી
  • 6કળીલસણ ની
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1/2ચમચીમરી પાઉડર
  • 2 વાટકીદૂધ
  • 1/2 વાડકીમલાઈ
  • 3તમાલપત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 3 તમાલપત્ર નાખી અનેં સમારેલ ડુંગળી અનેં લસણ નાખી ને સાંતળી લો.

    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાલક નાખી,મીઠુ નાખી ને એને બરાબર ચઢી જવા દો.

    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તમાલપત્ર ને બહાર કાઢી ને બનાવેલ મિષરણ ને મિક્ષચર જાર માં પીસી લો.

    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કઢાઈ માં લઇ ધીમી આંચ રાખી ને તેમાં દૂધ નાખી દો અનેં મરી પાઉડર પણ નાખી ને હલાવી લો.

    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ સૂપ ને થોડી વાર ઉકડવા દો.

    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સૂપ ને ગરમા ગરમ સર્વ કરો અનેં ઉપર મલાઈ નાખી ને ખાવ ખૂબ જ સરસ લાગે છે

    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર January 02, 2021 09:20

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 02, 2021 17:12
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  3. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  4. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  5. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  1. પાલક બીટ સૂપ (Spinach Beetroot soup Recipe In Gujarati)
  2. પીઝા (Pizza Recipe In Gujarati)
  3. જુવાર ની રોટી(Jowar Roti Recipe in Gujarati)
  4. જુવાર ના રોટલા(jowar Rotla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341418
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close