પીઝા (Pizza Recipe In Gujarati)

bhavna M
bhavna M @shyama30

મે પેલી વાર બનાવ્યા પેરી પેરી મસાલો યૂજ કરી ને ..બહુ જ ટેસ્ટી બન્યા પિજ઼્જ઼ા ..#GA4 #week16 #પેરી પેરી

પીઝા (Pizza Recipe In Gujarati)

મે પેલી વાર બનાવ્યા પેરી પેરી મસાલો યૂજ કરી ને ..બહુ જ ટેસ્ટી બન્યા પિજ઼્જ઼ા ..#GA4 #week16 #પેરી પેરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 2પીજા ના બેજ
  2. ચીઝ જરૂર મુજબ
  3. 1 ચમચીપેરી પેરી મસાલો
  4. 1 ચમચીમિક્ષ હર્બ
  5. 1 ચમચીચિલી ફ્લેક્સ
  6. અડધી વાટકી પિજ઼્જ઼ા સોસ
  7. 2 ચમચીમૌજ્રેલા ચીઝ
  8. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પિજ઼્જ઼ા બેજ ને એક બાજુ થોડો શેકી લેવો ને તેની પર બટર લગાવવું

  2. 2

    હવે તેની પર સોસ..મિક્સ હર્બ..પેરી પેરી મસાલો ને ચિલી ફ્લેકસ લગાવો

  3. 3

    નોનસ્ટિક લોઢિ પર ધીમા તાપ પર ચીઝ ઓગ્ડે ત્યા સુધી શેકો..તો રેડી છે પિજ઼્જ઼ા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

Similar Recipes