જુવારના ઢેબરા(Jowar Dhebra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં જુવારનો લોટ,ગોળ, દહીં, કોથમીર, મેથી,તલ,હળદર,લાલ મરચું પાઉડર,મીઠું,ધાણાજીરું,કોથમીર,હીંગ આદું, લસણ અને મરચાંની પેસ્ટ,અજમો તેલ અને પાણી નાંખી લોટ બાંધો.
- 2
તેને 10 મિનિટ રેસ્ટ આપી, તેના ઢેબરા વણી લો.
- 3
ત્યારબાદ તેને એક લોઢીમાં તેલ મૂકી શેકી લો.
- 4
તેને દહીં, ઘી, ગોળ કે અથાણાં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349146










ટિપ્પણીઓ (4)