પાલક નો સૂપ(Palak Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજીને સરસ રીતે ધોઈને તેની અંદર ટામેટાં સુધારીને નાખવા. આદુ નો કટકો લસણની કળી મરચા સુધારેલા, આ બધી વસ્તુઓ, કુકર માં 4 ચાર સીટી વગાડી ને બાફી નાંખો.
- 2
સરસ રીતે બફાઈ ગયા બાદ એક રસ થઇ જશે, તેમાં બ્લેન્ડર નો ઉપયોગ નથી કરવાનો. ખાલી જેવણી થી ફેરવી લેવાનું
- 3
તેને બીજા વાસણમાં લઈને સરસ રીતે ગાળી લેવાનું છે. પછીતેમાં તીખા નો ભૂકો. મીઠું ચાટ મસાલો. ખાંડ લીબું અને કોથમીર નાખવી સરખી રીત હલાવી લેવું
- 4
તૈયાર છે એકદમ સરસ મજાનો પાલકનો સૂપ તેને ગરમ પીવાથી ખૂબ જ મજા આવે છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349612











ટિપ્પણીઓ (2)