કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#GA4
#Week18
#frenchbeans

#GA4
#Week18
#frenchbeans

વધુ વાંચો

ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#GA4
#Week18
#frenchbeans

#GA4
#Week18
#frenchbeans

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ ફણસી
  • ૨ કળી લીલું લસણ
  • ૫-૬ કળી સુકુ લસણ
  • ૧ડુંગળી
  • ૧ટામેટું
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીધાણજીરૂ
  • ૧ ચમચીચણા નો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફણસી ને ધોઈ ને સમારી લો. ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો.

    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલું લસણ, સુકુ લસણ સમારી લો ડુંગળી ની સ્લાઈસ કરી લો તેમજ ટામેટું ખમણી લો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ તેમજ ડુંગળી નાખી સાંતળી લો.

    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ફણસી તેમજ લીલું લસણ નાખી મિક્સ કરી સાંતળી લો. હવે તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો તેમજ એક ચમચી ચણા નો લોટ નાખી મિક્સ કરી લો.

    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સબ્જી માં ખમણેલું ટામેટું તેમજ થોડું પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે ચડવા દો.

    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સબ્જી ચડી જાય એટલે તેમાં કોથમીર નાખી બાઉલ માં કાઢી રોટલી સાથે સર્વ કરો.. તૈયાર છે ફ્રેન્ચ બિંસ ની સબ્જી...

    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રેન્ચ બીન્સ સબ્જી (French Beans Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર January 13, 2021 09:32

ટિપ્પણીઓ (4)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
January 13, 2021 14:02
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીન્સ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
  2. વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
  3. વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
  4. બ્રોકલી ચીઝ મફિન્સ (Broccoli Cheese Muffins Recipe In Gujarati)
  5. ફ્રુટ આઇસ કેન્ડી (Fruit Ice Candy Recipe In Gujarati)
  1. રાજીગરાની ધાણીની ચીકી (Rajgira Dhani Chiki Recipe In Gujarati)
  2. શીંગદાણા અને તલની ચીકી (Shingdana Til Chiki Recipe In Gujarati)
  3. શીંગ ની ચીકકી(Shing Chikki Recipe In Gujarati)
  4. મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14406334
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close