ચોકલેટ વોલનટ ચીકી (Chocolate Walnut Chikki Recipe in Gujarati)

Hetal Kotecha @cook_19424761
ચોકલેટ વોલનટ ચીકી (Chocolate Walnut Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં 2 ટી ઘી મૂકી અખરોટ ના ટુકડા ને ધીમા તાપે શેકી સાઈડ માં કાઢી લો
- 2
પછી તેમાં ફરી ઘી 3 ટી મૂકી ખાંડ નાંખી ધીમા તાપે સતત હલાવતા રહી ને ઓગળવા દો પછી ગેસ બંધ કરી દો
- 3
હવે તેમાં કોકો પાઉડર, ડ્રિન્કીંગ પાઉડર, શેકેલ અખરોટ ના ટુકડા, કોપરા નું છીણ અને વેનીલા એસેન્સ નાંખી દો
- 4
તેને મીક્સ કરી ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં નાંખો
- 5
તવેથા થી દબાવી ને ઘી લગાવેલ વાટકી થી પ્રેસ કરી સરખું પાથરી ઉપર કોપરા નું છીણ ભભરાવી પ્રેસ કરી દબાવી ને તવેથા થી કાપા ગરમ હોય ત્યાં જ પાડી 5 મીનિટ ઠંડુ થવા દહીં પછી અનમોલ્ડ કરી હાથે થી કાપી ને પ્લેટ માં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
- વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
- પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
- ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
- પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411378













ટિપ્પણીઓ (4)