કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#GA4
#Week18
Keyword: french beans

#GA4
#Week18
Keyword: french beans

વધુ વાંચો

સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#GA4
#Week18
Keyword: french beans

#GA4
#Week18
Keyword: french beans

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪
  • ૩ કપસ્ટીમ બાસમતી રાઈસ
  • ૩ ચમચીબટર/તેલ
  • ૧ કપબારીક સમારેલી કોબીજ
  • ૧ કપડુંગળી ઝીણી સમારેલી
  • ૧ કપકેપ્સીકમ ઝીણા સમારેલા
  • ૧/૨ કપફણસી ઝીણી સમારેલ
  • ૨ ચમચીગાજર ઝીણા સમારેલા
  • ૧/૨ કપલસણ, આદુ, મરચાં ક્રશ કરેલ
  • ૧/૨ ચમચીજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨ ચમચીરેડ ચીલી સોસ
  • ૧પેકેટ ચીંગ સેઝવાન ફ્રાઇડ રાઇસ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્રાઇડ રાઇસ માટે સામગ્રી તૈયાર કરી લો.જેમ કે સ્ટીમ રાઇસ તૈયાર કરી લો. કોબીજ, ફણસી, ગાજર, ડુંગળી, કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા.લસણ-આદુ, મરચાં ને કટર માં ક્રશ કરી લેવા.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં બટર લઈ તેમાં જીરું ઉમેરો. જીરું સંતળાઈ જાય પછી તેમાં લસણ-આદુ-મરચા ક્રશ કરેલા અને બારીક સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. તેને પાંચ મિનિટ માટે સાંતળો.હવે તેમાં કોબીજ, ફણસી, ગાજર ઉમેરી મિક્સ કરી લો.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવું.પછી તેમાં રેડ ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો.હવે સ્ટીમ રાઈસ અને સેઝવાન મસાલો ઉમેરો.પછી તેને હળવા. હાથેથી મિક્સ કરી લો.તેને સ્લો ગેસ પર પાંચ મિનિટ માટે કૂક કરી લો.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેઝવાન ફ્રાઇડ રાઇસ તૈયાર છે.તેને મંચુરિયન ગ્રેવી સાથે સર્વ કરી શકાય છે.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર January 17, 2021 11:11
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita
January 24, 2021 07:33
Nice...👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
  2. બ્રેડ કટોરી (Bread Katori Recipe In Gujarati)
  3. વેજ.સીઝલર (Veg Sizzler Recipe In Gujarati)
  4. ફણસી નું શાક (French Beans Sabji Recipe in Gujsrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430304
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close