ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Bijal Parekh @cook_17364052
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પ્રથમ ફણસી અને બટાકાને કાપી પાણીથી ધોઇ નાખો પછી કૂકરમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નાખો.
- 2
હવે, તેમાં ફણસી અને બટાકાને તેની અંદર મિક્સ કરી દેવું પછી તેની ઉપર હળદર, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી તેમાં થોડું પાણી નાખવું જેથી ફણસી અને બટાકો ચઢી જાય પછી કૂકરની ૨ સિટી વગાડવી.
- 3
ફણસી બટાકાનું શાક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430358










ટિપ્પણીઓ