કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુલાવ (Pulav Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુલાવ (Pulav Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week18
#French beans

#GA4
#Week18
#French beans

વધુ વાંચો

પુલાવ (Pulav Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week18
#French beans

#GA4
#Week18
#French beans

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  • 2 કપપલાળેલા ચોખા
  • 1 કપઝીણું સમારેલું ગાજર
  • 1 કપઝીણું સમારેલી કેપ્સીકમ
  • 1 કપસમારેલા બટાકા
  • 1 કપબીન્સ
  • 1/4 કપઝીણો સમારેલો ફુદીનો
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1તજ, લવિંગ, તમાલ પત્ર, ચકરી ફુલ
  • 4ઇલાયચી
  • 1 ચમચીઆખું જીરૂ
  • 3 ચમચીઘી
  • મીઠું સ્વાદપ્રમાણે
  • 4 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પુલાવ બનાવવા માટે સામગ્રી તૈયાર કરો. ચોખાને થોડીવાર પલાળી રાખવા અને બધા વેજિટેબલ્સ કટ કરવા.

  2. 2

    હવે એક કૂકરમાં ઘી ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં જીરુ તજ લવિંગ ઇલાયચી તમાલપત્ર અને ચકરી ફુલ ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને ઝીણા સમારેલા બધા વેજિટેબલ્સ ઉમેરો. હવે તેને બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં મીઠું અને પાણી ઉમેરો.

    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરવા. ત્યારબાદ ઢાંકણ ઢાંકી બે વિશલ કરવી. હવે તૈયાર થયેલા પુલાવ ને સરખી રીતે મિક્સ કરવું.

    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પુલાવ ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

    પુલાવ (Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર January 17, 2021 17:21
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
January 18, 2021 10:12
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  3. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  4. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. કાજુ કૉફી ચિક્કી(Kaju Coffee Chikki Recipe in Gujarati)
  2. તલ ની ચીકી (tal ni chikki Recipe in Gujarati)
  3. તલની ચીકી(Tal chikki Recipe in Gujarati)
  4. મમરાની ચીકી(Mamra Chikki recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14432822
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close