તલ ની ચીકી (tal ni chikki Recipe in Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad

તલ ની ચીકી (tal ni chikki Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનિટ
  1. 1 વાટકીતલ
  2. 1 વાટકીગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20મીનિટ
  1. 1

    સવ પ્રથમ તલ ને સેકિ લો

  2. 2

    હવે ગોળ પાય કરો થોડો ડાર્ક કલર થાય અટલે પણી ની વાટકી મા એક બે ટીપા પાય નાખો ચેક કરો કડક થયગય હોય

  3. 3

    ગેસ બંધ કરી તલ ઉમેરી હલાવી લો પછી ઘી ઉમેરી હલાવો

  4. 4

    હવે અક પ્લાસ્ટિક ની સીટ લઈ અમા ઘી લગાડી વેલણ થી વણી લો પીસ પડી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes