તલની ચીકી(Tal chikki Recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
તલની ચીકી(Tal chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં કોરા જ તલ શેકો.તતડવાનો અવાજ આવે એટલે ગેસ બંધ કરી દેવો.
- 2
શેકેલા તલ ઠંડા પડી જાય એટલે કડાઈમાં એક ચમચી ઘી નાખીને ઝીણો સમારેલો ગોળ નાખી ધીમા તાપે હલાવો.ગોળનો પાયો ચેક કરવા વાડકીમાં પાણી ભરીને તેમાં પીગળેલો ગોળનુ ટીપાં પાડવા. પાણીમાં પાડેલા ટીપાં ના ટુકડા થાય તો પાયો બરાબર છે ચપટી ખાવાનો સોડા નાખીને હલાવો પછી તેમાં તલ નાખી હલાવો.
- 3
થાળીમાં ઘી લગાવી મિશ્રણ પાથરો.મનપસંદ આકારમાં કાપો સજાવી બાળકોને બોલાવી સરપ્રાઈઝ આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
-
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Seasame#Til#Chikki#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
-
-
-
-
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433263
ટિપ્પણીઓ (3)