રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મેથી ને બરાબર ધોઈ ને સમારી લો.પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
- 2
તેલ ગરમ થઇ જાય પછી તેમાં રાઈ,હિંગ અને લસણ નાખો.
- 3
લસણ બરાબર સતડાઈ જાય પછી તેમાં મેથી ઉમેરો. મેથી ને થોડી વાર તેલ માં ચડવા દહીં પછી તમાં હળદર મરચું નાખો.
- 4
પછી તેમાં મીઠું સ્વાદાનુસાર અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો. મસાલા મિક્સ થાય જાય એટલે તેમાં પાણી નાખો.
- 5
પાણી નાખી ચડવા દો.પછી તેમાં ચણા નો લોટ નાખો.
- 6
ચણા નો લોટ મેથી માં મિક્સ થાય જાય એટલે ગેસ બંધ કરો.તો તૈયાર છે ટેસ્ટી મેથી નું શાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14470985




















ટિપ્પણીઓ (3)