મેથી મગની દાળ(Methi Moongdal Recipe In Gujarati)(Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week19
#METHINIBHAJI
#COOKPADGUJRATI
COOKPADINDIA
મેથી અને મગની દાળ બંને પચવામાં ખૂબ જ સરસ છે અને આ બન્નેનું કોમ્બિનેશન માં ખુબ જ સરસ છે. તેને રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે.

મેથી મગની દાળ(Methi Moongdal Recipe In Gujarati)(Jain)

#GA4
#Week19
#METHINIBHAJI
#COOKPADGUJRATI
COOKPADINDIA
મેથી અને મગની દાળ બંને પચવામાં ખૂબ જ સરસ છે અને આ બન્નેનું કોમ્બિનેશન માં ખુબ જ સરસ છે. તેને રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપમગની દાળ
  2. 2 કપમેથીની ભાજી
  3. 1ટમેટું ઝીણું સમારેલું
  4. 1ડાળી મીઠો લીમડો
  5. 2લીલા મરચા ઝીણા સમારેલા
  6. 1 ચમચીજીરૂ
  7. ચમચીલાલ મરચું પાઉડર
  8. ચપટીહિંગ
  9. 1/4 ચમચીહળદર પાઉડર
  10. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  11. 2 ચમચીતેલ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ચપટીગરમ મસાલો
  14. ચપટીસૂંઠ પાઉડર
  15. 1/2ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગની દાળને ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો અને મેથીની ભાજીને સમારીને ધોઈને નિતારી લો.

  2. 2

    અડધો કલાક પછી મગની દાળ નહીં દિમાગ એસે ઉકળવા મૂકી દો અને તેમાં ચપટી મીઠું નાખી મગની દાળ કરતા કરતા ઉપર આવે તેને ચમચા વડે કાઢી લેવું.

  3. 3

    એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરો પછી જીરું તતડે એટલે તેમાં લીલા મરચાં મીઠો લીમડો ઉમેરી ટામેટા ઉમેરો.

  4. 4

    પછી તેમાં મેથીની ભાજી ઉમેરીને ત્રણથી ચાર મિનિટ સાંતળો પછી તેમાં મીઠું,લાલ મરચું પાઉડર, સુંઠ પાઉડર, ધાણા-જીરુ પાઉડર, ગરમ મસાલો વગેરે ઉમેરી નામ ત્રણ-ચાર મિનિટ બધું સાંતળો.

  5. 5

    દાળ ચઢી જવા આવે એટલે વઘારેલી ભાજી વાળું મિશ્રણ તેમાં ઉમેરી અને બધું મિક્સ કરીને બીજી પાંચ સાત મિનિટ માટે કુક કરી લેવું.

  6. 6

    છેલ્લે લીંબુના રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી સર્વિંગ બાઉલ માં મેથી અને મગની દાળના સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes