રસિયા ઢોકળા (Rasiya Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ, ચણા લોટ, બધા મસાલા મેથી ને કોથમીર નાખી બધા મસાલા ઉમેરી દો લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ નાના ગોટા વાળી લો ત્યારબાદ એક કૂકર માં તેલ મૂકી રાઈ જીરું, હિંગ ને ડુંગળી નાખી થોડું પાણી નાખી વઘાર માં ચટણી, મીઠું ને હળદર ઉમેરી પાણી ઉકળવા દો.
- 3
ત્યારબાદ તેમાં ઠોકળા ઉમેરી 2 થી 3 સિટી વગાડી ને ઉકળવા ડો.ત્યારબાદ તેમાં 3 થી 4 વાટકા છાસ ઉમેરી દો.ત્યારબાદ એકદમ ઉકાળી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)
#GA4#week19#methi Khushi Popat -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt Bhavi Food Gallery -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe in Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436640
ટિપ્પણીઓ